••
શુભાંશુ શુક્લા એક્સિયમ-4 અવકાશ મિશનના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર બે અઠવાડિયાથી વધુ સમય વિતાવ્યા બાદ ઘરે પરત ફર્યા.

ગ્રૂપ કેપ્ટન શુક્લા (ગ્રે બ્લેઝરમાં) નું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે તેમના પરિવાર, રાજકીય નેતાઓ અને સમર્થકો દ્વારા તિરંગો લહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું.
Credit: X/@Dr Jitendra Singh