બંગાળી સમાજ ધ્વારા કરાઈ દુર્ગાપૂજા
October 2025 13 views 01 min 03 secસમગ્ર ગુજરાત માં છવાયો નવરાત્રી નો માહોલ...સાથે જ અન્ય બંગાળી સમાજ ધ્વારા કરાઈ દુર્ગાપૂજા ગુજરાત માં વસતા અન્ય પ્રાંત ના લોકો ધ્વારા આજે દુર્ગાષ્ટમી મી કરાઈ ભવ્ય ઉજવણી બંગાળી સમાજ ની મહિલાઓ ધ્વારા પરંપરાગત પહેરવેશ માં માતાજી ની પૂજા અર્ચના કરવામાં આવી બંગાળ માં દુર્ગા પૂજા નું ખાસ વિશેષ મહત્વ
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



