ગુજરાતમાં કમોસમી વરસાદ થી સર્જાઈ ભારે તારાજી, જુઓ દ્રશ્યો
May 2025 160 views 01 min 43 secસોમવારે સાંજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા બાદ આજે પણ હવામાન વિભાગે આજે રાજ્યમાં 10 જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની આગાહી થતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે. ખાસ કરીને કચ્છમાં તૈયાર થઈ રહેલા કેસર કેરીના પાકને માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોઈ, ફિશરમેન માટે પણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



