સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્લિકેશનથી હેલ્થ સર્વે શરૂ
August 2025 83 views 01 min 51 secસુરતના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમવાર એપ્લિકેશનથી હેલ્થ સર્વે રાજ્યમાં પ્રથમ વખત સુરત મહાનગરપાલિકા દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ ઘરની બહાર QR કોડ લગાવાશે, જેમાં પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો હશે આરોગ્યલક્ષી ડેટા એકત્રિત કરી તેના પર ઝડપથી કામગીરી કરવાનો SMCનો ઉદ્દેશ્ય બીમાર વ્યક્તિનો ડેટા ઝડપથી એપેડેમિક વિભાગને મોકલી દેવામાં આવે છે રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા જરૂરી તમામ પ્રકારની દવાઓ પણ પહોંચાડાશે
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



