પ્રતિકાત્મક છબી / ફાઇલ ફોટો
1. ગુરુ આપણા સૌર મંડળનો સૌથી મોટો અને મહાકાય ગ્રહ છે. આશ્ચર્યની બાબત તો એ છે કે આ જ ગુરુને કુલ ૯૫ ઉપગ્રહો(ઉપગ્રહને ખગોળ શાસ્ત્રની ભાષામાં સેટેલાટ કહેવાય છે) છે. આમાંના ચાર મુખ્ય અને મોટા સેટલાઇટ્સમાં ગિનિમીડ, કેલિસ્ટો,આઇઓ, યુરોપા છે.
2. યુરોપા ઉપગ્રહ ગુરુના ચાર મુખ્ય અને મોટા ઉપગ્રહોમાં સૌથી નાનો છે.
3. યુરોપાની શોધ 1610ની 8,જાન્યુઆરીએ ઇટાલીના મહાન ખગોળશાસ્ત્રી ગેલેલિયો ગેલેલાઇએ અને સાઇમન મારીયસે કરી હતી. કદમાં પૃથ્વીના ચંદ્ર કરતાં થોડો નાનો છે.
4. યુરોપાના ભૂગર્ભમાંનો મહાસાગર ખારાં પાણીનો છે.
5. યુરોપાનું વાતાવરણ બહુ જ પાતળું છે. જોકે તેના વાતાવરણમાંના ઘટકોમાં થોડોક ઓક્સિજન પણ છે.
6. યુરોપાની અત્યંત સુંવાળી ખડકાળ ધરતી પર થોડા ઉલ્કાકુંડ પણ છે.
વધુમાં, આર્ટવર્કમાં યુ.એસ. કવિ વિજેતા એડા લિમોન દ્વારા હસ્તલિખિત "ઈન પ્રાઈઝ ઓફ મિસ્ટ્રી: અ પોઈમ ફોર યુરોપા" કોતરણી, તેમજ જાહેર જનતા દ્વારા સબમિટ કરાયેલા 2.6 મિલિયનથી વધુ નામો સાથે સ્ટેન્સિલ કરેલી સિલિકોન માઇક્રોચિપ દર્શાવવામાં આવી છે. નાસાના "મેસેજ ઇન અ બોટલ" અભિયાનના ભાગરૂપે, જોવિયન સિસ્ટમમાં બોટલના નિરૂપણમાં માઇક્રોચિપ બતાવવામાં આવશે, જેણે લોકોને અવકાશયાન સાથે તેમના નામ મોકલવા માટે આમંત્રિત કર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login