ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ફરીવાર બન્યા એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન
October 2025 4 views 01 min 45 secગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ એશિયાની સૌથી મોટી ડેરી ગણાતી બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. જેમાં 16 બેઠક પૈકી 15 બેઠક બિનફરીફ થઈ હતી, જ્યારે દાતા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત ઉમેદવારનો વિજય થયો હતો. બનાસ ડેરી નિયામક બોડની બેઠકમાં શંકર ચૌધરીની બિનફરીફ વરણી કરવામાં આવી હતી. સતત ત્રીજી વાર શંકર ચૌધરી ચેરમેન તરીકે બિનહરીફ થયા છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં શંકર ચૌધરીની વરણી થતા સૌએ શુભેરછાઓ પાઠવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



