For Indians Abroad
હંસલ મેહતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટીઝર સ્પષ્ટ છે કે કરીના આટલી તીવ્ર અને રોમાંચક અભિનયમાં જોવા મળશે, જે પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી.
આ ફિલ્મથી કરીના કપૂર નિર્માતા તરીકે ની શરૂઆત કરી રહી છે.
Credit: sterlingglobal