32 કરોડની હીરા ચોરીમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ આરોપી નીકળ્યો
August 2025 971 views 01 min 27 sec32 કરોડની હીરા ચોરીમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ આરોપી નીકળ્યો સુરતના ડી.કે.મારવાડીએ દેવું વધી જતા વીમો પકવવા નાટક કર્યું કંપનીમાંથી બે દિવસ અગાઉ 32 કરોડની ચોરીનો કેસ સામે આવ્યો હતો 20 કરોડનો વીમો પકવવા માટે ચોરીને અંજામ આપવામાં આવ્યો આ કેસના ફરિયાદી એવા ડીકે મારવાડીની અટકાયત કરવામાં આવી ડીકે મારવાડીની કંપનીનું અંદાજે 300 કરોડનું ટર્નઓવર હતું