ભૂપેન્દ્ર પટેલે Gujarat Al Stack કર્યા લોન્ચ, ભારતનું Digital Gateway બનશે ગુજરાત
December 2025 5 views 02 min 02 secગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી AI Impact Regional Conference યોજાય હતી. આ કોન્ફરન્સમાં ગુજરાત સરકારે ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રે ઐતિહાસિક જાહેરાતો કરી છે. રાજ્ય સરકારે Gujarat Al Stackનું લોન્ચિંગ કર્યું છે. જેનાથી સરકારી સેવાઓને “પ્લગ-એન્ડ-પ્લે” આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સશક્ત બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. આ સ્ટેક હેઠળ કૃષિ A, યોજનાની પાત્રતા ચકાસણી સિસ્ટમ, પ્રોક્યોરમેન્ટ ચેટબોટ, ગ્રીવન્સ ક્લાસિફાયર, ડોક્યુમેન્ટ એક્સ્ટ્રસ્ટ્રેક્ટર અને ચેટ મેનેજમેન્ટ જેવી છ મહત્વપૂર્ણ A ટૂલ્સ જાહેર થયા છે, જેનાથી ગવર્નન્સ વધુ ઝડપી, ચોકસાઈયુક્ત અને નાગરિક કેન્દ્રિત બનશે. આ સાથે ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 પણ લોન્ચ કરવામાં આવી. આ ગાઇડલાઇન્સથી રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સુરકિ્ષત, સ્કેલેબલ અને Al-ready બનાવવા સાથે MeitY empanelled cloud services તથા રાષ્ટ્રીય GPU computeનો ઉપયોગ ખૂબ જ સરળ બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



