PM મોદીનો વિકાસ મોડેલ હવે બિહાર સુધી પહોંચ્યો: સી.આર. પાટીલ
September 2025 7 views 01 min 25 secબિહારમાં સહ પ્રભારીની જવાબદારી મળી છે સુરતમાં બિહારના લાખો લોકો છે આ તમામ લોકો પોત પોતાના વિસ્તારમાં ગુજરાતના વિકાસની વાતોને લઈને જશે ગુજરાત વિકાસનું મોડેલ લઈને અમે બિહારમાં જઈશું બિહારમાં ભાજપની સરકાર બનાવીશું બિહારના લોકોને pm મોદીના વિકાસ મોડેલ પર વિશ્વાસ છે બિહારમાં વિકાસ થયો નથી તેથી પ્રધાન મંત્રીએ કરોડો રૂપિયા બિહારના વિકાસ માટે ફળવ્યા છે જેની મદદથી બિહારમાં વિકાસના કાર્યો પણ થઈ રહ્યા છે
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



