મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો
2025 11 views 01 min 52 secકચ્છના સરહદી ગામ કુરનમાં શાળા પ્રવેશોત્સવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો, 400થી વધુ દીકરીઓને શાળામાં પુનઃપ્રવેશ કરાવનાર સંસ્થાઓને સન્માનિત કરી, નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કર્યું હતું, રાષ્ટ્રીયકક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો પ્રારંભ કરાવ્યો સ્પોર્ટ્સ કલ્ચરને નરેન્દ્ર મોદીના રમતગમતને પ્રાધાન્ય આપવાના વિઝનનું પરિણામ ગણાવ્યું
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video