રંગોળી દ્વારા કલાકારોએ દેશવાસીઓ અને વડાપ્રધાનને સંદેશ આપ્યો
April 2025 191 views 01 min 28 sec22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલ આતંકી હુમલાને લઈ દેશભરમાં રોષ, સુરતના એક ખાનગી મોલ ખાતે સંવેદના વ્યક્ત કરતી રંગોળી બનાવાઈ, સુરતના જ રંગોળી આર્ટીસ્ટો, દ્વારા કલાકોની મહેનત બાદ રંગોળી તૈયાર થઇ, રંગોળી દ્વારા આ કલાકારોએ દેશવાસીઓ અને વડાપ્રધાનને સંદેશ આપ્યો, આતંકી હુમલા બાબતે દેશભરના લોકો પોતપોતાની રીતે રોષ ઠાલવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



