અમિત શાહ સાણંદ ખાતે તિરંગા યાત્રામાં જોડાયા
May 2025 69 views 01 min 41 secકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાણંદ ખાતે ત્રિરંગા યાત્રામાં જોડાયા, ઓપરેશન સિંદૂરની સફળતા બિરદાવવા યોજાઇ ત્રિરંગા યાત્રા, અમિત શાહ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા, ત્રિરંગા યાત્રામાં હજારોની મેદની ઉમટી પડી હતી, અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે હતા.