આજે માતૃશક્તિના આ મહાકુંભમાં મને આશીર્વાદ મળ્યા છે - વડાપ્રધાન મોદી
March 2025 165 views 01 min 57 secવડાપ્રધાનશ્રીએ ગર્વથી કહ્યું કે, મારી જિંદગીના ખાતામાં દેશની કરોડો માતૃશક્તિના આશીર્વાદ જમા થયા છે. કૃપા અને આશીર્વાદથી વિશ્વનો સૌથી વધુ ધનિક હોવાની લાગણી થઈ રહી છે. માતા-બહેનોના આ આશીર્વાદની જમાપૂંજી સતત વધી રહી છે, તેમના આશીર્વાદ મારી સંપત્તિ અને સુરક્ષા કવચ બન્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



