રાજ્યના 41 Lakh Student વધારે વિદ્યાર્થીઓને મળે છે પૌષ્ટિક અલ્પાહાર
August 2025 40 views 03 min 01 secરાજ્યના 41 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ પુરુ પાડે છે વિદ્યાર્થીઓને શાળામાં દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'સુપોષિત ગુજરાત મિશન' હેઠળ શરૂ કરવામાં આવી હતી રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2025-26માં 616.67 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે