ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કરી વડાપ્રધાન મોદીની પ્રસંશા
May 2025 80 views 01 min 41 secગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કરી વડાપ્રધાન મોદીની પ્રસંશા, ઓપરેશન સિંદૂર બાબતે વડાપ્રધાનના નિર્ણયની કરી પ્રસંશા, મિનિટોમાં તો આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કરી નાખ્યા, ઓપરેશન સિંદૂરથી વિદેશમાં રહેતા ભારતીયો પણ ખુશ થયા છે, સમગ્ર ભારતના લોકો ભારતીય સેનાની કામગીરી થી ખુશ થયા છે.