અમદાવાદમાં જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ અને હોલેન્ડ જેવા દેશોના રેડિયોનું કલેક્શન
February 2026 10 views 02 min 55 secઅમદાવાદ હવે માત્ર સ્થાપત્યનું જ હેરિટેજ શહેર નથી રહ્યું, પરંતુ હવે તે અવાજ અને તરંગોના વારસાને પણ સાચવશે. આવતીકાલ તા. ૧૩મી ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ રેડિયો દિવસ’ નિમિત્તે અમદાવાદના રેડિયોપ્રેમી સિદ્ધાર્થ પટેલ દ્વારા દેશવિદેશનાં ૧૨૦થી વધુ રેડિયો ધરાવતાં અનોખા ‘હેરિટેજ રેડિયો મ્યુઝિયમ’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



