પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલવીની મદરેસા તોડી પડાઈ
May 2025 97 views 01 min 39 secઅમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદરેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને આજે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. આ મદરેસામાં ભણાવતો મૌલાના મોહંમદફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ ગુજરાત ATS મૌલાનાની તપાસ કરી રહી છે.