એક યુવક બે યુવતીઓ સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા
May 2025 31 views 01 min 46 secવાંસદા તાલુકાના ખાનપુર ગામે યોજાયા અનોખા લગ્ન, એક યુવક બે યુવતીઓ સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા, લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, યુવક મેઘરાજ અને બંને પત્નીઓ લગભગ 13 વર્ષથી સાથે જ રહે છે, બંને પત્નીઓ થકી મેઘરાજને ત્રણ બાળકો પણ છે, આદિવાસી સમાજમાં બે લગ્ન કરવા એ કોઈ નવી વાત નથી મનાતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video