• English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • Directory
  • Events
  • Classified
  • VIP
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
Login SUBSCRIBE

ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
New India Abroad New India Abroad
ADVERTISEMENT
  • Home
  • India
  • News
  • Biz
  • Immigration
  • Tech
  • Movies+
  • Food
  • Opinion
  • Sports
  • People
  • Community
  • Videos
  • E-Paper
  • More
    • Asian Americans
    • Books
    • Canada
    • Culture
    • Dating
    • Diplomacy
    • Diwali
    • Editor picks
    • Editorial
    • Explainers
    • Fashion
    • Features
    • India Decides '24
    • India Independence Day
    • Letters to the Editor
    • Life
    • Maha Kumbh
    • OCI
    • Ram Mandir
    • Reviews
    • Spotlight
    • Travel n’ Diplomacy
    • Trump 2.0
    • UK Votes 2024
    • US Elections 2024
    • USA
    • West Coast
  • VIP
  • Directory
  • Events
  • Classified
  • Login
  • SUBSCRIBE
  • Home
  • Videos
  • શિવરાત્રીના મહાપર્વ માટે તૈયાર થઇ રહ્યા છે ઘી ના કમળ.

શિવરાત્રીના મહાપર્વ માટે તૈયાર થઇ રહ્યા છે ઘી ના કમળ.

February 2025 170 views 02 min 08 sec

ભગવાન શિવને રિઝવવાનો પર્વ એટલે મહાશિવરાત્રીનો પર્વ. આ દિવસે ભગવાન શિવને કોઈ પણ નાનામાં નાની વસ્તુ અર્પણ કરવામાં આવે તો તેનું અનેક ગણું ફળ લોકોને પ્રાપ્ત થતું હોય છે. ત્યારે સુરતમાં પ્રકાશભાઈ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે. પ્રકાશભાઈ અને તેમનો પરિવાર શુદ્ધ ઘીમાંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે. આ કલાત્મક કમળ શિવરાત્રીના રોજ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો ઘીના કમળ બનાવવા માટે પૈસા લેતા હોય છે પણ પ્રકાશભાઈ અને તેનો પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નીસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યો છે. પ્રકાશભાઈ બે પ્રકારના ઘીના કમળ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે. જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ કે જેના પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. ઘીના કમળ તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.

  •   Tags:
  • Mahashivratri
  • Shiva
  • Bholenath
  • Har Har Mahadev
  • Om Namah Shivay
  • Gujarat
  • Gujarati News
  • Shankar

Related Videos

'Just the beginning' as India lift first Women's World Cup
'Just the beginning' as India lift first Women's World Cup
142 views    03-Nov-2025
"Excited to vote for Kamala Harris," says Ajay Bhutoria at the DNC in Chicago
142 views    20-Aug-2024
The White House's Friday Roundup: Douglas Christian and Lalit Jha, January 13, 2023
The White House's Friday Roundup: Douglas Christian and Lalit Jha, January 13, 2023
142 views    06-Mar-2023

Sponsored

Divine Vastu

  • Apr 10, 2024

Hindu chaplaincy from Silicon Valley

  • Sep 20, 2023

What did you get out of the Hindu...

  • Sep 20, 2023

ADVERTISEMENT

 

  • Directory
  • Classified
  • Matrimonial
  • Jobs
  • Events
  • Obituary

ADVERTISEMENT

 

 

Latest News

  • India-origin engineer succumbs to Valley Fever... 10 May, 2026
  • INANY celebrates Nurses Day at NY... 10 May, 2026
  • Sid Khosla takes charge as EY... 10 May, 2026
  • WHO calls everyone aboard hantavirus-hit ship... 09 May, 2026
  • Trump says considering troop relocation from... 09 May, 2026
  • Saree Run debuts in California 09 May, 2026
  • Jaishankar inaugurates prosthetic limb centre in... 09 May, 2026

ADVERTISEMENT

 

 

E Paper

    • Views
    • Download

    Vivek Ramaswamy Wins Ohio Primary

    • Views
    • Download

    Amb. Kwatra Hails IIT Diaspora

    • Views
    • Download

    India Reacts to Trump's "Hellhole" Post

    • Views
    • Download

    Seattle Honors Swami Vivekananda

    • Views
    • Download

    Ro Khanna Considering 2028 White House Run

 

ADVERTISEMENT

 

 

Video

  • Catch an interview with Kalyani Saha Chawla

  • India outreach event engages U.S. students in Bell

  • Tears and hugs onstage as Biden passes torch to Ha

  • PM Modi to Unveil Global Harmony: Accepts Invite f

  • Unlocking Diplomatic Frontiers: India-US 2+2 Minis

  • Zerodha Co-Founder Nikhil Kamath on great decade o

  • Exclusive-Amazon plans thousands more corporate jo

 

 

  • ADVERTISEMENT

Please enter something

  • Asian Americans
  • Biz
  • Books
  • Canada
  • Community
  • Culture
  • Dating
  • Diplomacy
  • Diwali
  • Editor picks
  • Editorial
  • Explainers
  • Fashion
  • Features
  • Food
  • Immigration
  • India
  • India Decides '24
  • India Independence Day
  • Letters to the Editor
  • Life
  • Maha Kumbh
  • Movies+
  • News
  • OCI
  • Opinion
  • People
  • Ram Mandir
  • Reviews
  • Rooted and Roaming
  • Sports
  • Spotlight
  • Tech
  • Travel n’ Diplomacy
  • Trump 2.0
  • UK Votes 2024
  • US Elections 2024
  • USA
  • West Coast

About Us

India Abroad® and New India Abroad®, publications of Indian Star LLC, are primarily meant to keep the Global Indian Diaspora informed about what is happening in India, the world and in their own neighborhoods through digital platforms, and print publications.

  • info@NewIndiaAbroad.com
  • Team
  • Authors
  • Partner
  • Media Kit
  • Our Advertisors
  • Guidelines for Columnists
  • Guidelines Community Stories Submission
  • Guidelines Video Submission
  • Guidelines Photo Submission
  • About
  • Data Policy
  • Terms
  • Disclaimer
  • Contact

Useful Links

  • Classified
  • Events
  • Horoscope
  • Matrimonial
  • Jobs
  • Obituary
  • RSS Feed

Directory

  • Restaurants
  • Education
  • Church
  • Hospital
  • Doctor
  • Entertainment
  • Temple
  • Grocery Stores
  • Movie Theaters
  • Gurudwara

©2025 ★ Indian Star LLC. All Rights Reserved. Indian Star LLC is registered in Maryland USA.

  • ADVERTISEMENT

India Abroad® and New India Abroad® are registered trademark and is not affiliated with the newspaper named India Abroad marketed in the US from 1972 to 2021

Sign in

Forgot your password?

Don't have an account yet? Sign Up