અશક્ત અને વૃદ્ધો માટે આશીર્વાદરૂપ બન્યું અનાજ એટીએમ
April 2025 16 views 01 min 54 secગુજરાતના ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટે ATM શરુ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી આ આ ATM શરુ કરવામાં આવ્યું છે. આ ATM વૃદ્ધો અને અશક્ત લાભાર્થીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જોઈએ, જુઓ ગુજરાતનું પ્રથમ અનાજ ATM કેવી રીતે પહોંચાડી રહ્યું છે ગરીબો સુધી અનાજ.