સુરત ડાયમંડ બુર્સને ફરી ધમધમતું કરવા કવાયત હાથ ધરાઈ
July 2025 29 views 01 min 30 secગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાઈ હતી બેઠક આગામી 23 જાન્યુઆરીના રોજથી SDB માં ઓફિસ શરુ થશે મહિધરપુરા હીરા બજારના વેપારીઓ શરુ કરશે ઓફિસ: સંઘવી ડાયમંડ બુર્સમાં ઓફિસ શરુ થવાથી નાના વેપારીઓને થશે ફાયદો વહેલામાં વહેલી તકે ડાયમંડ બુર્સમાં વેપાર શરુ થાય તેવી આશા
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



