ભૂપેન્દ્ર પટેલે Gujarat Al Stack કર્યા લોન્ચ, ભારતનું Digital Gateway બનશે ગુજરાત
December 2025 26 views 02 min 02 secગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી AI Impact Regional Conference યોજાય હતી. આ કોન્ફરન્સમાં ગુજરાત સરકારે ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રે ઐતિહાસિક જાહેરાતો કરી છે. રાજ્ય સરકારે Gujarat Al Stackનું લોન્ચિંગ કર્યું છે. જેનાથી સરકારી સેવાઓને “પ્લગ-એન્ડ-પ્લે” આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સશક્ત બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. આ સ્ટેક હેઠળ કૃષિ A, યોજનાની પાત્રતા ચકાસણી સિસ્ટમ, પ્રોક્યોરમેન્ટ ચેટબોટ, ગ્રીવન્સ ક્લાસિફાયર, ડોક્યુમેન્ટ એક્સ્ટ્રસ્ટ્રેક્ટર અને ચેટ મેનેજમેન્ટ જેવી છ મહત્વપૂર્ણ A ટૂલ્સ જાહેર થયા છે, જેનાથી ગવર્નન્સ વધુ ઝડપી, ચોકસાઈયુક્ત અને નાગરિક કેન્દ્રિત બનશે. આ સાથે ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 પણ લોન્ચ કરવામાં આવી. આ ગાઇડલાઇન્સથી રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સુરકિ્ષત, સ્કેલેબલ અને Al-ready બનાવવા સાથે MeitY empanelled cloud services તથા રાષ્ટ્રીય GPU computeનો ઉપયોગ ખૂબ જ સરળ બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



