ADVERTISEMENT

ADVERTISEMENT

મામદાની ની સારી છાપ, પરંતુ એડમ્સ જેવું સમર્થન નહીં: પોલ

ન્યૂયોર્ક સિટીના મોટા ભાગના વયસ્ક નાગરિકો માને છે કે મેયર ઝોહરાન મામદાની પાંચેય બરો (બોરો)ના હિતમાં નિર્ણયો લેવામાં વિશ્વાસપાત્ર છે.

 NYC મેયર ઝોહરાન મામદાની NYC મેયર ઝોહરાન મામદાની / Wikimedia commons

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મામદાનીના કાર્યકાળના ૧૦૦ દિવસ પૂર્ણ થતાં મારિસ્ટ પોલ (મારિસ્ટ યુનિવર્સિટીના પબ્લિક ઓપિનિયન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત) અનુસાર, શહેરના ૬૦ ટકાથી વધુ વ્યક્તિઓ માને છે કે તેઓ તમામ ન્યૂયોર્કવાસીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

મોટા ભાગના ન્યૂયોર્કવાસીઓ મામદાનીના કામથી સંતુષ્ટ છે. તેમને લોકો ખૂબ જ પસંદ કરે છે, તેઓ મહેનતુ, સહાનુભૂતિશીલ, સારા નેતા, તમામ ન્યૂયોર્ક સિટીના રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરનારા અને શહેરમાં એકતાનું વાતાવરણ ઊભું કરનારા તરીકે જોવામાં આવે છે.

This post is for paying subscribers only

SUBSCRIBE NOW

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?