••
21 ઓગસ્ટના રોજ ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન (DNC) ખાતે રિપ્રોડક્ટિવ ફ્રીડમ ફોર ઓલના પ્રેસિડેન્ટ અને CEO, મિની તિમ્મારાજુએ કમલા હેરિસ અને ટિમ વાલ્ઝ માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો.

રિપ્રોડક્ટિવ ફ્રીડમ ફોર ઓલના પ્રેસિડેન્ટ અને CEO, મિની તિમ્મારાજુ
Credit: SCREENSHOT FROM DNC OFFICIAL YOUTUBE