Navratri કાઉન્ટડાઉન શરૂ...તૈયારીઓ અંતિમ ચરણ માં
September 2025 1 views 01 min 28 secગુજરાતીઓનો સૌથી પસંદદીતા તહેવાર ને આડે હવે જો જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓએ ગરબે ઘૂમવા ડિઝાઈનર ચણિયાચોળી અને ઈમિટેશન જ્વેલરીની ખરીદીમાં વ્યસ્ત દેખાયા હતા તો બીજી તરફ ગરબા ક્લાસમાં ખેલૈયાઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ફૂટપાથ પર અને રસ્તાઓ પર ચણિયાચોળીના અને જ્વેલરીના બજારમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે.