જામનગરમાં નવરાત્રી ઉપર થતો મશાલ રાસ
September 2025 1 views 01 min 56 secજામનગરમાં અનેક ગરબી મંડળો સદીઓ જૂની પરંપરાઓને જીવંત રાખીને નવરાત્રીની ઉજવણી કરે છે, જેમાં મશાલ રાસનું વિશેષ આકર્ષણ જોવા મળે છે. ત્યારે આ વર્ષે પણ, જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ યુવક ગરબી મંડળ દ્વારા મશાલ રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંડળ છેલ્લા આશરે 70-80 વર્ષથી આ અનોખી પરંપરા જાળવી રહ્યું છે.