અમિત શાહના હસ્તે ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન
September 2025 1 views 01 min 59 secકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે તેમણે સુરતમાં ઈસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ દરમિયાન તેમણે પાટીલને ઈશારો કરી આગળ બોલાવ્યા હતા. કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જતાં પણ સાથે જોવા મળ્યા હતા. આ ઘટનાએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે.