ભાજપનો ગઢ એવા અમરેલીમાં આમ આદમી પાર્ટીની જંગી જાહેરસભા; કેજરીવાલ, ભગવંત માન ઉપસ્થિત
March 2026 2 views 01 min 59 secઅમરેલી જિલ્લાના આંગણે આપના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંગ માન વિજય વિશ્વાસ સભામાં જંગી જનમેદની ઉમટી હતી. બપોરના બળબળતા તાપમાનમાં આપના કાર્યકર્તાઓ જનસભામાં પહોંચ્યા હતા. ત્યારે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, બ્રિજરાજ સોલંકી, વિધાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, રાજુભાઈ સોલંકી સહિતના મહાનુભાવો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપ તરફે મતદાન કરવાની અપીલ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



