રાજકોટમાં 7 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ; કોર્ટે આરોપીને 40 દિવસમાં ફટકારી ફાંસીની સજા
January 2026 3 views 01 min 57 secરાજકોટમાં દુષ્કર્મના આરોપીને 40 દિવસમાં ફાંસીની સજા મળી છે. આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આરોપીએ માસુમ બાળકીના ગુપ્તાંગમાં સળીયો નાખી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મામલે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત. આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે. દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



