Nepalમાં ફસાયા Ahmedabadના ગુજરાતી યાત્રિકો
September 2025 2 views 02 min 32 secઅમદાવાદના ગુજરાતી યાત્રિકો નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા. લગભગ 25 યાત્રિકો 3 સપ્ટેમ્બરના રોજ નેપાળના ટુર પર ગયેલા હતા. આજે 9 સપ્ટેમ્બર બપોરે મિનિ બસ કરીને એરપોર્ટ જવા રવાના થયા. ઠેર ઠેર વિરોધ વચ્ચેથી સમજાવટ બાદ જીવના જોખમે કાઠમંડુ એરપોર્ટ પહોંચ્યા. હાલ કાઠમંડુ એરપોર્ટ બંધ હોવાથી ફ્લાઇટ કેન્સલ થયેલ છે.