Gujaratના Kachchhમાં 15 ઇંચ વરસાદ બાદ શહેરમાં પાણી ભરાયા
September 2025 2 views 01 min 35 secકચ્છ: ગત રાત્રિથી અત્યાર સુધી વરસાદ યથાવત અનેક તાલુકા તળાવો અને ડેમ ઓવરફ્લો રાપર થયું પાણી પાણી 15 ઇંચ વરસાદ બાદ શહેરમાં પાણી ભરાય અનેક સોસાયટી વિસ્તારમાં નદીની જેમ પાણી વહી નીકળ્યા ગતરાત્રીથી રાપરમાં વરસી રહ્યો ભારે વરસાદ ભચાઉ રાપર માર્ગ પર મેઘપર પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યાં