ગંભીરા બ્રિજ પર બનેલ દુર્ઘટના બાદ સરકાર જાગી
July 2025 19 views 01 min 42 secનેશનલ હાઇવે ૪૮ પર તાપી નદીના બ્રિજની રીપેરીંગ કામગીરી પુરજોશમાં, ગંભીરા બ્રિજ પર બનેલ દુર્ઘટના બાદ સરકાર જાગી અને કામગીરી શરુ કરી, સુરત જિલ્લા કલેકટરે બ્રિજની એક્ષ્પાન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું, બ્રિજ રિપેરિંગની કામગીરીના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, બ્રિજની કામગીરી ૩૦ થી ૩૫ દિવસ ચાલનાર હોવાની વિગતો કલેકટરે જણાવી