અમરેલીમાં હડકાયા શ્વાનનો આતંક; 50થી વધુ લોકોને ભર્યા બચકા, સ્વબચાવ માટે લાકડીઓ રાખવા મજબૂર!
January 2026 13 views 01 min 41 secઅમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢીયાપીપળીયા ગામમાં ગઈકાલે મોડી રાત્રે શ્વાનનો ભારે આતંક જોવા મળ્યો હતો. એક હડકાયા થયેલા શ્વાને ગામના 5 જેટલા વ્યક્તિઓને નિશાન બનાવી ગંભીર રીતે બચકા ભરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. દર્દીઓ હેરાન આ ઘટના બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક વડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, આશ્ચર્યજનક અને ગંભીર બાબત એ સામે આવી છે કે વડિયા સરકારી હોસ્પિટલમાં ARV ઇન્જેક્શનનો અભાવ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



