સુરેન્દ્રનગર: થાનગઢ GIDC ના સ્ટીકરના કારખાનામાં ભયંકર આગ; મેજર કોલ જાહેર
December 2025 3 views 01 min 44 secસુરેન્દ્રનગરમાં આવેલ થાનગઢ GIDC ના સ્ટીકરના કારખાનામાં ભયંકર આગ લાગી હતી. જીઆઇડીસીના વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ સ્ટીકર ના કારખાનામાં ભયંકર આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો હતો. પ્રાથમિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ જાણવા મળી રહ્યું છે. જિલ્લામાં મેજરકોલ જાહેર થતાં ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર તેમજ અન્ય આસપાસ ની ફાયર ટીમ થાનગઢ પહોંચી હતી. આગના કારણે કારખાનામાં લાખોનું નુકસાન થવાની ભિતી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



