રૂપિયા 160 કરોડના ખર્ચે ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનનું નવીનીકરણ
May 2025 20 views 01 min 52 secરૂપિયા 160 કરોડના ખર્ચે ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનનું નવીનીકરણ, રાજસ્થાનના બિકાનેરથી PM નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાપર્ણ કર્યું, જેમાં ભારતભરનાં 103 પૈકી ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે, લીંબડી રેલવે સ્ટેશનના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી, આ સ્ટેશનોનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું હતું, દરેક રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે.