લાભ પાંચમના દિવસે રાજકોટના મુસાફરોને મળી મોટી ભેટ, મનસુખ માંડવીયાએ કરી જાહેરાત
October 2025 5 views 01 min 41 secરાજકોટના લોકો માટે લાભપાંચમના દિવસે એક નવી ભેટ મળી છે. એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઈન્સ દ્વારા નવી ફ્લાઈટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું, "રાજકોટ સૌરાષ્ટ્રનું મહત્ત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે. તેને ધ્યાનમાં રાખીને ભારત સરકારના એવિએશન મંત્રાલય દ્વારા લાભ પાંચમના દિવસે રાજકોટમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા, બે એરલાઇન્સ દ્વારા ફ્લાઈટ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે. સવારની દિલ્હી માટે બે ફ્લાઈટ શરૂ થવાથી રાજકોટ અને મોરબીના મહાજનો, વેપારીઓ અને ઉદ્યોગકારોને પણ દિલ્હીની કનેક્ટિવિટી મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



