રાજકોટના ખેડૂતને મળી સરકાર તરફથી રૂ. 1.5 કરોડની સબસીડી; વીઘે 3 લાખ સુધીની આવક
March 2026 1 views 01 min 10 secરાજકોટના ગુંદા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ લીંબાસીયાએ ૨૨૦ ગાયોના ઉછેર અને રાજ્ય સરકારની ₹૧.૫૦ કરોડની સબસીડીના સહયોગથી ખેતીમાં 'ઝીરો વેસ્ટ - અર્નિંગ બેસ્ટ' મોડેલ સાકાર કર્યું છે. તેમણે સ્થાપેલા વિશાળ બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ ૨૦ હજાર લીટર પ્રવાહી 'અમૃત જળ' અને ટનબંધ વર્મી કમ્પોસ્ટ (અળસિયાનું ખાતર) તૈયાર કરી તેઓ માસિક લાખોની કમાણી કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



