PM મોદીની આંખમાં ઝળહળીયા આવ્યાં, જુઓ કેમ.
September 2025 1 views 01 min 33 secPM મોદીની આજની ગુજરાત મુલાકાત દરમ્યાન ભાવનગરમાં જવાહર મેદાન ખાતેના કાર્યક્રમમાં એક નાનો બાળક ચિત્ર બનાવીને લાવ્યો હતો જેને જોઈને વડાપ્રધાને કહ્યું, તેને કલેક્ટ કરો. શાબાશ દીકરા, રડવાની જરૂર નથી, ચિત્ર મળી ગયું છે. જો એડ્રેસ લખ્યું હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ. આ બાળકોના પ્રેમથી મોટી જિંદગીની મૂડી શું હોય શકે? હું સત્કાર સન્માન બદલ આભાર માનું છું.