યુધ્ધની તણાવ સ્થિતિ વચ્ચે INS સુરત જહાજ સુરત પહોંચ્યું
May 2025 131 views 01 min 46 Secયુધ્ધની તણાવ સ્થિતિ વચ્ચે INS સુરત જહાજ સુરત પહોંચ્યું, INS સુરત દરિયાઈ લડાકુ જહાજ સુરતના અદાણી પોર્ટ પર પહોંચ્યું.રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને કલેક્ટર દ્વારા INS સુરતનું સ્વાગત કરવામાં આવ્યું. સુરતમાં બે દિવસ હજીરાના અદાણી પોર્ટ પર રહેશે. પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખત INS સુરત જહાજ ગુજરાતમાં આવ્યું. આવતીકાલે પોલીસ ઑફિસર, NCC સ્ટુડન્ટ ઉપરાત જુદા જુદા અધિકારીઓ અને લોકોને અંદરથી બતાવામાં આવશે. યુદ્ધની તણાવરી સ્થિતિ વચ્ચે ભારતની INS સુરતનની તાકાત લોકોને બતાવવા સુરત લવાયું. જહાજ આગળ મિસાઈલો સાથેનું અધ્યતન ટેકનોલોજી સાથેનું જહાજ કોઈ પણ યુદ્ધમાં ટકરાવા ટકરાવવા સજ્જ. યુધ્ધની સ્થિતિ માટે ભારત પણ સંપૂર્ણ તૈયારી થી સાથે દુશ્મનોને પહોંચાડી રહ્યો છે સંદેશ. પાકિસ્તાન ચીન ના યુદ્ધ વચ્ચેની સ્થિતિ સર્જાઈ દો શસ્ત્રો તૈયાર.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



