વડોદરા ખાતે મુખ્યમંત્રીએ ૧૧૫૬ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું
May 2025 45 views 02 min 14 secવડોદરા ખાતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૧૧૫૬ કરોડના કાર્યોનું લોકાર્પણ, મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમ્યાન હરણી બોટકાંડ પીડિત મહિલાઓ બોલવા આવી હતી, મુખ્યમંત્રી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બંનેને મળવા બોલાવી હતી, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અચાનક વિરોધથી IB ની ચૂક સામે આવી હતી.