અમદાવાદમાં મુસાફરો ભરેલી AMTS બસ ભડકે સળગી; જીવ બચાવવા પેસેન્જરો બારીમાંથી કૂદ્યા
January 2026 3 views 00 min 59 secઅમદાવાદના એસજી હાઇવે પર સોલા ભાગવત ચાર રસ્તા નજીક AMTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી. બસની આગળના ભાગે કોઈ કારણોસર અચાનક આગ લાગી ગઈ હતી, તેના પગલે આજે વિતરણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં જ બસમાં સવાર મુસાફરો પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



