શબરીધામ ખાતે શ્રી સત્યાય ગૌસેવા ધુન મંડળ દ્વારા કીડિયારું પૂરવાનું આયોજન
March 2026 151 views 01 min 16 secચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લામાં આવેલ શબરીધામ ખાતે શ્રી સત્યાય ગૌસેવા ધુન મંડળ દ્વારા કીડિયારુ પૂરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની શરૂઆત થતા જ જમીનની અંદરથી નાના નાના જીવો બહાર આવતા હોય છે ત્યારે આ જીવો માટે શ્રીફળની અંદર ઘઉં, ચણા, મકાઈનો લોટને ઘી અને ગોળ સાથે મૂકવામાં આવે છે. આ શ્રીફળ શબરીધામ જંગલ વિસ્તારના 8000 થી વધારે વૃક્ષોના થડિયા પર મૂકવામાં આવ્યું છે. આ સેવાના કાર્યમાં સુરતથી આશરે 500 થી પણ વધારે લોકો જોડાયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



