સુરત ડાયમંડ બુર્સને ફરી ધમધમતું કરવા કવાયત હાથ ધરાઈ
July 2025 8 views 01 min 30 secગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાઈ હતી બેઠક આગામી 23 જાન્યુઆરીના રોજથી SDB માં ઓફિસ શરુ થશે મહિધરપુરા હીરા બજારના વેપારીઓ શરુ કરશે ઓફિસ: સંઘવી ડાયમંડ બુર્સમાં ઓફિસ શરુ થવાથી નાના વેપારીઓને થશે ફાયદો વહેલામાં વહેલી તકે ડાયમંડ બુર્સમાં વેપાર શરુ થાય તેવી આશા