અમિત શાહે સ્ટાર્ટઅપ કોન્કલેવનું કર્યું ઉદ્ધાટન
September 2025 1 views 03 min 12 secગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્ટાર્ટઅપ કોન્કલેવનું ઉદ્ધાટન કર્યું. આ સાથે NEP-2020 ડેશબોર્ડ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું લોન્ચિંગ કર્યું. મહાત્મા મંદિર ખાતે યોજાયેલ કોન્ક્લેવમાં 170થી વધુ સ્ટાર્ટઅપ્સ પ્રદર્શન કરાયાં છે. કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું - ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે, પીએમ મોદીના નેતૃત્વમાં સ્ટાર્ટઅપને નવી તાકાત મળી છે.