ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર અને સંરક્ષણ પ્રધાન બંનેને સલાહ આપનારા પટેલ અગાઉ એફબીઆઇની ગુપ્ત માહિતી ભેગી કરવાની ભૂમિકાને દૂર કરવા અને ટ્રમ્પના એજન્ડાને ટેકો આપવાનો ઇનકાર કરનારા કોઈપણ કર્મચારીને દૂર કરવાની હાકલ કરી ચૂક્યા છે.
કાશ પટેલ
Credit: REUTERS/Go Nakamura