અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર 1 માર્ચથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

મંદિર માટે કોઈપણ પ્રકારની ટિકિટ નથી. પરંતુ જતા પહેલા તમારે મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
Credit: / @AbuDhabiLife