ADVERTISEMENT

ADVERTISEMENT

શ્રીરામ કૃષ્ણન ટ્રમ્પના શાર્પીના પક્ષમાં, ફાઉન્ટેન પેનના વિરોધમાં

કૃષ્ણનનું કહેવું છે કે શાર્પી સારી રીતે લખે છે અને ખૂબ જ આકર્ષક લાગે છે, જ્યારે ફાઉન્ટેન પેન સાથે અનેક મુશ્કેલીઓ છે.

શ્રીરામ કૃષ્ણન અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કસ્ટમ-મેઇડ શાર્પી પેન સાથે / REUTERS/Evelyn Hockstein

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેના વરિષ્ઠ નીતિ સલાહકાર શ્રીરામ કૃષ્ણને 'શાર્પી' માર્કર્સનો બચાવ કર્યો છે. તેમણે વિશ્વભરના અબજો લોકોના જીવનને અસર કરતા નીતિ દસ્તાવેજો અને કાર્યકારી આદેશો પર સહી કરતી વખતે ફાઉન્ટેન પેન કરતાં પ્રમુખની આ પસંદગીને સમર્થન આપ્યું છે.

કેનેડિયન અમેરિકન ફેશન જર્નાલિસ્ટ ડેરેક ગાયે તાજેતરમાં પ્રમુખ ટ્રમ્પની શાર્પીની વાપરની ટીકા કરી હતી અને તેને "અપમાનજનક" ગણાવી હતી.

ગાયે પેન ઉત્પાદકોની ભલામણ પણ કરી હતી અને કહ્યું હતું કે, "અમેરિકામાં ફ્રેન્કલિન-ક્રિસ્ટોફ અને એડિસન પેન કંપની જેવી કંપનીઓ લગભગ ૧૫૦ ડોલરમાં ફાઉન્ટેન પેન બનાવે છે. સોનાના ઓરડામાં બેસનાર વ્યક્તિ માટે આ ખર્ચ અયોગ્ય નથી."

This post is for paying subscribers only

SUBSCRIBE NOW

Comments

Related