For Indians Abroad
અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા BAPS નેતા મહંત સ્વામી મહારાજ, UAEના પ્રતિષ્ઠિત મહાનુભાવો અને વિશ્વભરના શુભેચ્છકોની હાજરીમાં થવાનું છે.
UAE માં પહેલું હિન્દી પથ્થરનું મંદિર
Credit: BAPS