કુવૈત પહોંચ્યા પછી તરત જ 'હાલા મોદી' સમુદાયના સ્વાગતને સંબોધતા મોદીએ કહ્યું, "હું હમણાં જ 2-2.5 કલાક પહેલા કુવૈત પહોંચ્યો છું, અને જે ક્ષણે હું અહીં પગ મૂક્યો ત્યારથી, મેં હૂંફ અને સંબંધની અસાધારણ લાગણી અનુભવી છે.

કુવૈતની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન ભારતીય સમુદાયના ક્રાયક્રમમાં
Credit: FB/Narendra Modi